Gujarat Abroad
seprator
ePaper


News Headline

ખર્ચા પર કાપ : મગિન્ટીની ચેતવણી [9 January 2012 ]

ઓન્ટેરિયોના પ્રિમિયર ડોલ્ટન મગિન્ટીએ કહ્યું છે કે આવી રહેલા નવા બજેટમાં ધરખમ કાપ મુકાવાની શક્યતાઓ છે અને 16 અબજ ડોલરની રાજ્યની ખાધ પુરવા માટે હવે ડોક્ટરો, પ્રોફેસરો, શિક્ષકો અને સરકારી પૈસા મેળવતા સૌકોઇએ પોતપોતાનો ફાળો આપવા તૈયાર રહેવું પડશે. માઇક હેરીસની ક્ધઝર્વેટીવ સરકારે 1990 ના દાયકામાં જે રીતે ચીરફાડ કરીને સરકારી સેવાઓમાં તડાફડી મચાવી હતી [...]


વિન્ડસરની લાઇબ્રેરીમાં પુસ્તકો મોડા આપવાનો દંડ રદ [9 January 2012 ]

લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચવા લાવો અને પછી પાછા આપવામાં મોડું થઇ જાય ને દંડ ભરવો પડે એ અનુભવ લગભગ આપણે બધાએ જ કર્યો હશે. હવે ઇન્ટરનેટના આ જમાનામાં આમેય પુસ્તકો વાંચનારાઓની સંખ્યા ઘટતી જાય છે ત્યારે આ રીતે દંડ ફટકારવાથી તો પ્રજા લાઇબ્રેરીઓમાં જવાનું વધારે ટાળશે એ બીક હવે વધતી જાય છે. આ સંજોગોમાં વિન્ડસરની પબ્લિક [...]

તામિલનાડુ-પુડુચેરીમાં ‘થાણે’ વાવાઝોડાથી 33નાં મોત [9 January 2012 ]

ચેન્નાઇ: દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુ તથા પુડુચેરીમાં ભારે વરસાદ સાથે કલાકના 140 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ‘થાણે’ વાવાઝોડાએ 2011ના છેલ્લા દિવસોમાં ભારે તબાહી સર્જી હતી. વાવાઝોડાને લીધે સર્જાયેલી દુર્ઘટનાઓમાં 33 લોકોનાં મોત થયા હતા. 5000 જેટલા મકાનોને ભારે નુકશાન પહોંચ્યું હતું તથા 100 જેટલા વૃક્ષો તથા 1000 જેટલા લાઇટના થાંભલાઓ પડી ગયા હતા. વાવાઝોડાને લીધે લાઇટ [...]


સરકાર-વિપક્ષના મેચ ફિક્સીંગથી લોકપાલ બિલનું બાળમરણ [9 January 2012 ]

નવી દિલ્હી: લોકસભામાં મૌખિક મતદાનથી પસાર થયેલું લોકપાલ બિલ સરકારે સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કર્યું હતું. એ દિવસે એક અંગ્રેજી ન્યુઝ ચેનલે રાત્રે નવ વાગ્યે બિલ પર ચર્ચા ચાલતી હતી તે સમયે જણાવ્યું હતું કે આ બિલ રાજ્યસભામાં પસાર ન થાય તે માટે ફિક્સીંગ થઇ ચૂક્યું છે. રાજ્યસભાની કાર્યવાહી રાત્રે 12 વાગ્યા [...]

About Gujarat Abroad
Gujarat Abroad is Canada's oldest (10 years) and most popular Gujarati Weekly Newspaper. - Our USP is our most extensive and detailed local and community coverage, High Profile interviews from Film, Politics and other segments of society - Our records and our work speak for itself. Just ask any ...
Opinion Poll

Are you excited and hopeful for 2012 ?