આ મહિને 14 દિવસ બેંકોમાં કામકાજ નહીં:ઓગસ્ટમાં 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ
ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. 5 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 7 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંકોમાં કામકાજ નહીં થાય. મહિનાનો પહેલો રવિવાર 2 ઓગસ્ટના રોજ પસાર થઈ ગયો. આ મહિનામાં 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર પણ બેંકો બંધ રહેશે. હવે આવા સંજોગોમાં જો તમને આ મહિનામાં બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે બેંક જઈ શકો છો. કયા-કયા શનિવારે બેંક બંધ રહેશે? રવિવારની રજાઓ? ઓનલાઈન બેન્કિંગ દ્વારા કામ પતાવી શકાશે તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં પડે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

