જો તમારા મોબાઈલ ફોનમાં આ એક સેટિંગ હશે, તો ફોન ચોરી થતાં જ આપમેળે થઈ જશે ‘લોક’
જો તમારો એન્ડ્રોઇડ ફોન ચોરાઈ જાય, તો હવે ગભરાવાની જરૂર નથી. ગૂગલે 2025માં એક શાનદાર ફીચર રજૂ કર્યું છે, જે ફોન ચોરી થતાં જ તેને ઓટો-લોક કરી દે છે. આ સેટિંગ AI ટેકનોલોજી પર આધારિત છે, જે ફોન છીનવવાની ગતિવિધિને ઓળખી લે છે. ડેટા સુરક્ષિત રાખવા માટે દરેક એન્ડ્રોઇડ યુઝરે સેટિંગ્સમાં જઈને આ ‘થેફ્ટ ડિટેક્શન લોક’ ઓન કરવું જોઈએ, જેથી તમારો પર્સનલ ડેટા ખોટા હાથમાં ન જાય.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

