નેપાળમાં પૂર:ત્રણ-ચાર માળની ઇમારતો કાટમાળ અને કાદવમાં દટાઈ ગઈ
નેપાળના ઉત્તરીય ભાગમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. રાસુવા જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારો પૂર અને કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. હેલિકોપ્ટર દ્વારા લેવાયેલા વીડિયોમાં સમગ્ર વિસ્તારમાં કાદવ અને કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઘણી ઇમારતોમાં ત્રણથી ચાર માળ સુધી કાટમાળ અને કાદવ ભરાઈ ગયો છે. સંપૂર્ણ સમાચાર જોવા માટે વીડિયો પર ક્લિક કરો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


