વેનેઝુએલામાં તબાહી પછી રસ્તાઓ પર રાહત કેમ્પ લાગ્યા:એકબીજાને ભેટીને લોકો રડ્યા, શહેરો કાટમાળમાં ફેરવાયા; 15 PHOTOS

Last Updated: June 25, 2026By

વેનેઝુએલામાં ગુરુવારે 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપથી તબાહી મચી ગઈ. 39 હજારથી વધુ લોકો લાપતા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 40 સેકન્ડની અંદર રાજધાની કારાકાસની ઊંચી ઇમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ. ઘણા પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. હજારો લોકો ઘાયલ છે. રસ્તાઓ પર રેસ્ક્યુ કેમ્પ્સમાં લોકોની સારવાર ચાલી રહી છે. લોકો પોતાના લોકોને શોધી રહ્યા છે. કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. 15 PHOTO-VIDEOમાં જુઓ, વેનેઝુએલામાં રેસ્ક્યુ, સારવાર, તબાહી અને રાહતનો નજારો… કાટમાળમાંથી લોકોનું રેસ્ક્યુ, 4 તસવીરો રસ્તાઓ પરના રાહત શિબિરોમાં રહેતા લોકો, 4 તસવીરો કાટમાળમાં ફેરવાયું શહેર, 4 તસવીરો સ્વજનોને મળવાની ખુશી, 3 તસવીરો