સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 78,050 પર ખુલ્યો:નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો ઉછાળો, 24,350 પર ટ્રેડ કરી રહ્યો છે
શેરબજારમાં આજે એટલે કે 31 જુલાઈના રોજ તેજી છે. સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 78,050 ના સ્તર પર ખુલ્યો. નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,350ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં પણ તેજી 30 જુલાઈના રોજ અમેરિકી બજારમાં તેજી રહી 7 દિવસમાં વિદેશી રોકાણકારોએ ₹5,673 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી શેરબજારમાં 30 જુલાઈએ વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 77,928 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 67 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, તે 24,317 પર બંધ થયો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

