Best Upcoming Smartphones Launching in May 2026: Oppo, Vivo & OnePlus | Gujarat News
એપ્રિલ મહિનામાં સ્માર્ટફોન માર્કેટમાં અનેક લોન્ચિંગ બાદ હવે મે ૨૦૨૬ પણ ટેકનોલોજીના ચાહકો માટે અત્યંત રોમાંચક રહેવાનો છે. Oppo, Vivo અને OnePlus જેવી દિગ્ગજ કંપનીઓ આવતા મહિને તેમના નવા અને શક્તિશાળી સ્માર્ટફોન્સ રજૂ કરવા માટે તૈયાર છે. આ લોન્ચિંગમાં પ્રીમિયમ ફ્લેગશિપથી લઈને મધ્યમ શ્રેણીના આકર્ષક મોડેલ્સનો સમાવેશ થાય છે.
Oppo અને Vivo ના કેમેરા કિંગ
આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત નામ Oppo Find X9 Ultra છે. આ ફોન તેના ક્વોડ-કેમેરા સેટઅપ અને ૨૦૦MP ના પ્રાઈમરી સેન્સરને કારણે ચર્ચામાં છે. પ્રદર્શન માટે તેમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન ૮ Elite Gen ૫ પ્રોસેસર અને 7050 mAh ની વિશાળ બેટરી આપવામાં આવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

