Tips Try these tips to make creamy curd at home in summer it wont be watery | Gujarat News
ઉનાળામાં હિટસ્ટ્રોકથી બચવા શરીરને હાઈડ્રેટ રાખવા જરૂરી છે. ગરમીમાં લીંબુ પાણી અને છાશનું સેવન લોકો વધુ કરે છે. છાશ ઉપરાંત અનેક વાનગીમાં દહીંનો વપરાશ વધી જાય છે. બજારમાં મળતી વસ્તુઓ મોંઘી હોવા સાથે તેમાં ભેળસેળનું પ્રમાણ વધુ હોય છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ઘરનું ભોજન અને પૈસાની બચત માટે ઘરે જ તાજુ દહી બનાવો. તાજા ઘરે બનાવેલા દહીંનો સ્વાદ અલગ હોય છે. જો કે ઘણા લોકો આજે પણ ઘરે મલાઈદાર દહીં બનાવવાની બાબતથી અજાણ છે. તો આ ટીપ્સ જરૂર તમને કામ લાગશે.
ગરમીમાં દહીં જમાવવું બન્યું મુશ્કેલ
શિયાળામાં ઘરે તાજુ દહીં બનતા સમય લાગે છે. જયારે ઉનાળામાં દહીં જમાવતી વખતે સમસ્યા થાય છે. ગરમીના કારણે જમાવેલ દહીમાં પાણી છુટું થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે ગરમીમાં થોડા જ સમયમાં દહીં ખાટું થઈ જાય છે અથવા ખૂબ પાતળું થઈ જાય છે. આ સાથે, બીજી એક સમસ્યા પણ જોવા મળે છે અને તે છે, દહીં સેટ થયા પછી, તેના ઉપર પારદર્શક પાણી દેખાય છે. પરંતુ જો તમારે ઘરનું શુદ્ધ અને તાજું દહીં ખાવું હોય તો આ ટીપ્સ જરૂર અજમાવો. ઘરે મલાઈદાર દહીં જમાવવા આ ટ્રીક્સ તમને કામ લાગશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

