વુમન્સ ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડની વાપસી:કેપ્ટન બ્રન્ટની ફિફ્ટી, કેમ્પ સાથે ફિફ્ટીની પાર્ટનરશિપ કરી; ઓસ્ટ્રેલિયા સામે સ્કોર-123/4
વુમન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઇંગ્લેન્ડે 16 ઓવર પછી 4 વિકેટે 114 રન બનાવ્યા છે. કેપ્ટન નેટ સિવર બ્રન્ટ અને ફ્રેયા કેમ્પ પિચ પર છે. લ્યુસી હેમિલ્ટને એમી જોન્સને આઉટ કરી. ડેની વ્યાટ હોજને એનાબેલ સધરલેન્ડે પેવેલિયન મોકલી. સોફી મોલિન્યુએ એલિસ કેપ્સીને આઉટ કરી. કિમ ગાર્થે હેધર નાઈટની વિકેટ લીધી. પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન. ઇંગ્લેન્ડ: ડેની હોજ, એમી જોન્સ (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટન, લિંસી સ્મિથ, લોરેન બેલ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

