ટ્રમ્પે હોર્મુઝમાં 20% ટેક્સ લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો:24 કલાકમાં જ યુ-ટર્ન લીધો, ઈરાને મજાક ઉડાવતા કહ્યું હતું- 'અમે થોડો ઓછો લઈશું'

Last Updated: July 14, 2026By

ટ્રમ્પે હોર્મુઝમાં 20% ટેક્સ લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો: 24 કલાકમાં જ યુ-ટર્ન લીધો, ઈરાને મજાક ઉડાવતા કહ્યું હતું- ‘અમે થોડો ઓછો લઈશું’ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ લગાવવાનો પોતાનો નિર્ણય માત્ર 24 કલાકમાં જ પાછો ખેંચી લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું છે કે, મિડલ ઈસ્ટના નેતાઓ સાથેની વાતચીત બાદ તેમણે આ ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. હવે તેના બદલે ખાડી દેશો અમેરિકામાં મોટા પાયે રોકાણ કરશે, જેનાથી અમેરિકામાં લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. અગાઉ સોમવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી 20% ટેક્સ વસૂલવામાં આવશે. જો કે, આ નિર્ણયની વિશ્વના અનેક દેશોએ આકરી ટીકા કરી હતી. ઈરાને પણ આ અંગે વ્યંગ કરતા કહ્યું હતું કે, ‘ટ્રમ્પની વાત બિલકુલ સાચી છે, પરંતુ 20% ટેક્સ ખૂબ વધારે છે. ઈરાન તેનાથી ઓછો ટેક્સ વસૂલશે.’ છેલ્લા 24 કલાકના 5 મુખ્ય અપડેટ્સ: મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…

Leave A Comment