India Commonwealth Games 2026 Squad List; Glasgow Athletes Team Update

Last Updated: July 17, 2026By

નવી દિલ્હી1 કલાક પેહલા

  • કૉપી લિંક

નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડની આશા છે.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી શરૂ થનારી 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતે તેના 125 એથ્લેટ્સના દળની જાહેરાત કરી દીધી છે. ESPNના રિપોર્ટ મુજબ, આ દળમાં 77 મેન્સ અને 48 વુમન્સ પ્લેયર્સ સામેલ છે. ભારતીય ખેલાડીઓ કુલ 13 રમતગમતની વિદ્યાઓમાં પોતાનો પડકાર રજૂ કરશે.

એથ્લેટિક્સમાં સૌથી વધુ 32 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત બોક્સિંગ અને જુડોમાં 14-14 અને વેઈટલિફ્ટિંગમાં 12 ખેલાડીઓ સામેલ છે. 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ભારતે 210 એથ્લેટ્સ મોકલ્યા હતા અને 61 મેડલ જીત્યા હતા. આ વખતે ક્રિકેટ, બેડમિન્ટન, હોકી, સ્ક્વોશ, ટેબલ ટેનિસ અને કુસ્તી જેવી રમતો સામેલ નથી. તેથી ખેલાડીઓની સંખ્યા ઓછી થઈ છે.

કઈ રમતમાં કયા ખેલાડીઓ

3×3 બાસ્કેટબોલ

રીના રમેશચંદ્ર ગુપ્તા, ઇરેંગબમ રિતુ ચાનુ, જાદવ મીનાક્ષી હરિચંદ્ર, રાયન્નાવર લક્ષ્મી રાયપ્પા (બધી ખેલાડીઓ વુમન્સ વ્હીલચેર કેટેગરીની છે).

આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ

મેન્સ કેટેગરી- તપન મોહંતી, તપેશ્વરનાથ દાસ, સ્વાતિશ કેપી, સત્યજીત મંડલ

મહિલા કેટેગરી- પ્રણતિ નાયક, નિશ્કા અગ્રવાલ, ઇશિતા રેવાલે, પ્રતિષ્ઠા સામંતા

તપન મોહંતી જિમ્નાસ્ટિક્સમાં ભારતનો નેશનલ ચેમ્પિયન છે.

તપન મોહંતી જિમ્નાસ્ટિક્સમાં ભારતનો નેશનલ ચેમ્પિયન છે.

એથ્લેટિક્સ

ટ્રેક મેન્સ કેટેગરી- ગુરિંદરવીર સિંહ (100 મીટર), અનિમેષ કુજૂર (200 મીટર), વિશાલ ટીકે (400 મીટર, મિક્સ્ડ 4×400 મીટર રિલે), રાજેશ રમેશ (400 મીટર, મિક્સ્ડ 4×400 મીટર રિલે), ગુલવીર સિંહ (5000 મીટર, 10,000 મીટર), તેજસ શિર્સે (110 મીટર હર્ડલ), યશસ પલાક્ષ (400 મીટર હર્ડલ), સંતોષ કુમાર તમિલરાસન (400 મીટર હર્ડલ)

અનિમેષ કુજૂર 200 મીટરમાં ભારતનો સૌથી ઝડપી દોડવીર છે.

અનિમેષ કુજૂર 200 મીટરમાં ભારતનો સૌથી ઝડપી દોડવીર છે.

ટ્રેક વુમન્સ કેટેગરી- રશદીપ કૌર (400 મીટર, મિક્સ્ડ 4×400 મીટર રિલે), નીરુ પાઠક (400 મીટર, મિક્સ્ડ 4×400 મીટર રિલે), અંસા બાબુ (400 મીટર, મિક્સ્ડ 4×400 મીટર રિલે), પારુલ ચૌધરી (3000 મીટર સ્ટીપલચેઝ, 5000 મીટર), પ્રિયંકા ગોસ્વામી (10,000 મીટર વોક), રવીના ગાયકવાડ (10,000 મીટર વોક)

ફિલ્ડ મેન્સ કેટેગરી- દેવ મીણા (પોલ વોલ્ટ), કુલદીપ કુમાર (પોલ વોલ્ટ), સર્વેશ અનિલ કુશારે (હાઈ જમ્પ), આદર્શ રામ જે (હાઈ જમ્પ), તેજસ્વિન શંકર (હાઈ જમ્પ, ડેકાથ્લોન), મુરલી શ્રીશંકર (લોંગ જમ્પ), લોકેશ સત્યનાથન (લોંગ જમ્પ), પ્રવીણ ચિત્રાવેલ (ટ્રિપલ જમ્પ), સેલ્વા પ્રભુ (ટ્રિપલ જમ્પ), સમરદીપ સિંહ ગિલ (શૉટ પુટ), તજિન્દરપાલ સિંહ તૂર (શૉટ પુટ), નીરજ ચોપરા (જેવલિન થ્રો), રોહિત યાદવ (જેવલિન થ્રો), યશ વીર સિંહ (જેવલિન)

ફિલ્ડ વુમન્સ કેટેગરી- પૂજા સિંહ (હાઈ જમ્પ), મનપ્રીત કૌર (શૉટ પુટ), સીમા કાલિરામના (ડિસ્કસ થ્રો), નિધિ રાણી (ડિસ્કસ થ્રો)

પૂજા સિંહ ભારતની હાઈ જમ્પર છે.

પૂજા સિંહ ભારતની હાઈ જમ્પર છે.

પેરા એથ્લેટિક્સ

મેન્સ ટ્રેક- રાકેશભાઈ ભટ્ટ (100 મીટર T38), શ્રેયાંશ ત્રિવેદી (100 મીટર T38), મોહમ્મદ બાસિલ એમ (100 મીટર T47), દિલીપ મહાદુ ગાવિત (100 મીટર T47), રમેશ શનમુગમ (1500 મીટર T54)

મેન્સ ફિલ્ડ- દેવેન્દ્ર કુમાર (ડિસ્કસ થ્રો F44), સાગર થાયત (ડિસ્કસ થ્રો F44), શુભમ જુયાલ (શૉટ પુટ F57), સોમન રાણા (શૉટ પુટ F57)

વુમન્સ ફિલ્ડ- શર્મિલા ધનખડ (શૉટ પુટ F57), શિલ્પા કે. શાયલા (શૉટ પુટ F57)

લૉન બૉલ્સ

મેન્સ કેટેગરી- પુતુલ સોનોવાલ (સિંગલ્સ), નવનીત સિંહ (ડબલ્સ), દિનેશ કુમાર (ડબલ્સ)

વુમન્સ કેટેગરી- નયનમોની સાઇકિયા (સિંગલ્સ), રૂપા રાણી તિર્કી (ડબલ્સ), પિંકી સિંહ (ડબલ્સ)

બોક્સિંગ

મેન્સ કેટેગરી- જાદુમણિ સિંહ (55 kg), સચિન સિવાચ (60 kg), આદિત્ય પ્રતાપ સિંહ (મેન્સ 65 kg), સુમિત કુંડુ (70 kg), અંકુશ (80 kg), કપિલ પોખરિયા (90 kg), નરેન્દ્ર બેરવાલ (90+ kg)

વુમન્સ કેટેગરી- સાક્ષી ચૌધરી (51 કિલો), પ્રીતિ પવાર (54 કિલો), જાસ્મિન લાંબોરિયા (57 કિલો), પ્રિયા ઘંઘાસ (60 કિલો), પરવીન હુડ્ડા (65 કિલો), અરુંધતિ ચૌધરી (70 કિલો), લવલીના બોરગોહેન (75 કિલો)વુમન્સ

લવલીના બોરગોહેન ટોકિયો 2020 ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ છે.

લવલીના બોરગોહેન ટોકિયો 2020 ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ છે.

જુડો

મેન્સ કેટેગરી- હર્ષ સિંહ (60 કિલો), રોહિત બસીર માજગુલ (66 કિલો), અરુણ કુમાર (73 કિલો), હર્ષ તોકસ (81 કિલો), કરણજીત સિંહ માન (90 કિલો), અવતાર સિંહ (100 કિલો), યશ ઘંઘાસ (100+ કિલો)

વુમન્સ કેટેગરી: અસ્મિતા ડે (48 કિલો), શ્રદ્ધા કડાબુલ ચોપડે (52 કિલો), યામિની મૌર્ય (57 કિલો), ઉન્નતિ શર્મા (63 કિલો), ઇનુનગનબી તાખેલ્લામબમ (70 કિલો), ઇશરૂપ નારંગ (78 કિલો), તુલિકા માન (78+ કિલો)

પેરા પાવરલિફ્ટિંગ

મેન્સ કેટેગરી- અશોક કુમાર મલિક (લાઇટવેઇટ), પરમજીત કુમાર (લાઇટવેઇટ), સુધીર (હેવીવેઇટ), ઝંડુ કુમાર (હેવીવેઇટ)

વુમન્સ કેટેગરી- સુમન દેવી (લાઇટવેઇટ), જસપ્રીત કૌર (લાઇટવેઇટ), કસ્તૂરી રાજામણિ (હેવીવેઇટ)

સ્વિમિંગ

શ્રીહરિ નટરાજ (50 મીટર બેકસ્ટ્રોક, 100 મીટર બેકસ્ટ્રોક, 100 મીટર ફ્રીસ્ટાઇલ, 4×200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે), આર્યન નેહરા (400 મીટર ફ્રીસ્ટાઇલ, 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1500 મીટર ફ્રીસ્ટાઇલ, 4×200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે), સાજન પ્રકાશ (50 મીટર બટરફ્લાય, 200 મીટર બટરફ્લાય, 200 મીટર ફ્રીસ્ટાઇલ), અનીશ એસ. ગૌડા (200 મીટર ફ્રીસ્ટાઇલ, 4×200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે), ધક્ષણ શશિકુમાર ((400 મીટર ફ્રીસ્ટાઇલ, 4×200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે)

પેરા સ્વિમિંગ

રવિ વીરા વેંકટ બુડિગિના (50 મીટર ફ્રીસ્ટાઇલ S7), અલી ઇમામ (100 મીટર ફ્રીસ્ટાઇલ S13), સુયશ નારાયણ જાધવ (50 મીટર ફ્રીસ્ટાઇલ S7), ચૈતન્ય વિશ્વાસ કુલકર્ણી (200 મીટર ફ્રીસ્ટાઇલ S14), સ્વાતિક પાટીલ (50 મીટર ફ્રીસ્ટાઇલ S)

નોંધ: તેજસ નંદકુમાર (200 મીટર ફ્રીસ્ટાઇલ S14)ને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ વર્ગીકરણ સંબંધિત સમસ્યાને કારણે તેમને બહાર થવું પડ્યું.

ટ્રેક સાઇકલિંગ

રોનાલ્ડો સિંહ લૈટોંજામ (1000 મીટર ટાઇમ ટ્રાયલ), ડેવિડ બેકહામ એલકટોહચુંગો (પુરુષ એલીટ કિરિન), જેમ્સ સિંહ કીથેલ્લાક્રમ (એલીટ કિરિન), દિનેશ કુમાર (એન્ડ્યુરન્સ / પર્સ્યુટ સ્પર્ધાઓ), રોજીત સિંહ યાંગલેમ (પુરુષ એન્ડ્યુરન્સ / પર્સ્યુટ સ્પર્ધાઓ), સેખોં હર્ષવીર સિંહ (4000 મીટર ટીમ પર્સ્યુટ)

પેરા ટ્રેક સાઇકલિંગ

લિશા દાસ (વુમન્સ પેરા ટ્રેક સાઇકલિંગ)

વેઇટલિફ્ટિંગ

મેન્સ કેટેગરી- ઋષિકાંત સિંહ (60 kg), એમ. રાજા (65 kg), અજયા બાબુ (79 kg), દિલબાગ સિંહ (94 kg), લવપ્રીત સિંહ (110+ kg),

વુમન્સ કેટેગરી- મીરાબાઈ ચાનુ (48 kg), જ્ઞાનેશ્વરી યાદવ (53 kg), બિંદ્યારાણી દેવી (58 kg), હરજિંદર કૌર (69 kg), સંજના (77 kg), સેરામ નિરુપમા દેવી (86 kg), માર્ટિના દેવી (86+ kg)

મીરાબાઈ ચાનુએ 2020 ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મીરાબાઈ ચાનુએ 2020 ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Leave A Comment