મુંબઈ એરપોર્ટ પર સ્ટાર્સનો જમાવડો:સલમાન ખાન ટાઈટ સિક્યોરિટી સાથે પહોંચ્યો; અજય દેવગન દીકરાનું ટિફિન પકડેલો જોવા મળ્યો
બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાન આજે મુંબઈ પાછા ફર્યા છે. તેમને મંગળવારે મુંબઈના પ્રાઈવેટ કલીના એરપોર્ટ પરથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક્ટર અજય દેવગન પણ દીકરા સાથે મુંબઈ પાછા ફર્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

