Earbudsના શોખીનો થઇ જાઓ સાવધાન, કાનની બહેરાશ અટકાવવા માટે 60:60નો નિયમ અત્યારેજ શીખીલો

Last Updated: February 27, 2026By

ઈલેક્ટ્રોનિક ગેજેટના જાણકારોનું માનવું છે કે  ઇયરબડ્સ અને અન્ય ઑડિઓ ઉપકરણોની ઉપયોગ કરતા પહેલા 60:60 નિયમનું પાલન કરવું જોઈએ જેથી કાનને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.