Apple Working on AirPods with Cameras & Visual Intelligence | Gujarat News
ટેક્નોલોજી દિગ્ગજ એપલ તેના લોકપ્રિય ડિવાઇસ એરપોડ્સમાં એક મોટું અને ક્રાંતિકારી અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં કેમેરા સાથેના નવા એરપોડ્સ લોન્ચ કરી શકે છે, જેની પ્રથમ ઝલક તાજેતરના મેકઓએસ (macOS) સોફ્ટવેર અપડેટમાં જોવા મળી છે.
લીક થયા કેમેરાવાળા એરપોડ્સ
હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વીડિયોંમાં લીક થયેલી માહિતી અને વિડિયોઝ અનુસાર, આ એરપોડ્સમાં આપવામાં આવેલો કેમેરા માત્ર ફોટા કે વીડિયો શૂટ કરવા માટે નથી, પરંતુ તે આસપાસની વસ્તુઓનું અવલોકન કરીને એપલના ‘વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ’ ફીચરને ડેટા પૂરો પાડશે.
https://twitter.com/aaronp613/status/2089522745184760112
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


