Beijingમાં હ્યુમનોઇડ રોબોટ્સની રેસ,આ વાયરલ ક્ષણોએ મચાવી ધૂમ

Last Updated: August 25, 2026By

બેઇજિંગમાં 22થી 26 ઓગસ્ટ સુધી બીજી વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. આ સ્પર્ધામાં 666 ટીમો અને 2,056 હ્યુમનોઇડ રોબોટ્સ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન રોબોટ્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક રોબોટ્સે પોતાની શાનદાર સ્પીડ અને ટેક્નિકલ ક્ષમતાથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા, તો કેટલાક રોબોટ્સે પોતાના પ્રદર્શન દરમિયાન એવી ભૂલો કરી કે તેમના બનાવો સોશિયલ મીડિયા પર મજેદાર કન્ટેન્ટ બની ગયા. આવો જાણીએ સ્પર્ધાની વાયરલ ઘટના