Big News google gemini ai testing hacked 3 major companies | Gujarati News
ટેકનોલોજીના જમાનામાં Google Gemini AIનો ઉપયોગ વધ્યો છે. તાજેતરમાં ગૂગલના અદ્યતન AI મોડેલ ‘જેમિની’ ને લઈને મોટી અપડેટ સામે આવી. સામે આવેલા અહેવાલો મુજબ સાયબર સિક્યોરિટી ટેસ્ટિંગ દરમિયાન Google Gemini AI દ્વારા 3 મોટી કંપનીઓનું નેટવર્ક હેક કરવાની ઘટના સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, આ ઘટના સાયબર સિક્યોરિટી ફર્મ ‘ઇરેગ્યુલર’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક પરીક્ષણ દરમિયાન બની હતી. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચાલુ રહી જતાં, મોડેલે કાલ્પનિક લક્ષ્યને બદલે વાસ્તવિક કોર્પોરેટ સિસ્ટમમાં પ્રવેશ કરી લીધો હતો.
અનધિકૃત પ્રવેશ અને ગૂગલનો બચાવ
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


