Gujarat Local Body Election Result 2026:મતગણતરીના પળેપળના અપડેટ્સ પર સી.એમ. ભૂપેન્દ્ર પટેલની બાજ નજર
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની મતગણતરી યોજાઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાનેથી જ સમગ્ર રાજ્યની મતગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ શરૂ કર્યું છે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પણ ઉપસ્થિત છે. ભાજપના આ દિગ્ગજ નેતાઓ વિજયના વિશ્વાસ સાથે દરેક બેઠકના વલણો પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

