ICC પ્લેયર ઓફ ધ મંથ માટે 6 ખેલાડીઓ શોર્ટલિસ્ટ:મેન્સમાં હેરી બ્રૂક, જસ્ટિન ગ્રીવ્સ અને તંઝીદ હસન; વુમન્સમાં નેટ સિવર-બ્રન્ટ દાવેદાર
ICCએ જુલાઈના ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ માટે 6 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. મેન્સ કેટેગરીમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂક, વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ અને બાંગ્લાદેશના ઓપનર તંઝીદ હસન દાવેદાર છે.
વુમન્સ કેટેગરીમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સિવર-બ્રન્ટ, શ્રીલંકાની બેટર હર્ષિતા સમરવિક્રમા અને વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝને સ્થાન મળ્યું છે. મેન્સ કેટેગરીના દાવેદારો: વુમન્સ કેટેગરીના દાવેદારો: આ રીતે વિજેતા પસંદ કરવામાં આવશે ———————————
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
સરફરાઝ ખાન 2 વર્ષ પછી ભારતીય ટીમમાં સામેલ:ઇજાગ્રસ્ત સાઇ સુદર્શનની જગ્યાએ તક મળી, ગૉલ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે બેટર સરફરાઝ ખાનને બે વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. તેને શ્રીલંકા પ્રવાસ પર ઇજાગ્રસ્ત સાઈ સુદર્શનની જગ્યાએ સામેલ કર્યો છે. BCCIએ રવિવારે સાંજે આ અંગે માહિતી આપી. સંપૂર્ણ સમાચાર વાંચો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

