Sensex Nifty Market Update; Auto & IT Shares Rally
2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 30 જુલાઈના રોજ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 77,650 અને નિફ્ટી 24,200ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ઓટો અને IT શેર્સમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. જ્યારે બેન્કિંગ અને રિયલ્ટી શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 5687 | +34 | +0.41% |
| નિક્કેઈ (જાપાન) | 62218 | +784 | +1.28% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 25759 | -49 | -0.39% |
29 જુલાઈના રોજ અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| ડાઉ જોન્સ | 51594 | -1153 | -2.19% |
| નાસ્ડેક | 24443 | -434 | -1.74% |
| S&P 500 | 7316 | -113 | -1.52% |
7 દિવસમાં વિદેશી રોકાણકારોએ ₹9,400 કરોડના શેર વેચ્યા
| કેટેગરી | લેટેસ્ટ | છેલ્લા 7 દિવસ | છેલ્લા 30 દિવસ |
| DII | +1,664 | +12,394 | +40,547 |
| FII/FPI | 755 | -7,825 | -15,219 |
નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 29 જુલાઈએ શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 889 પોઈન્ટના વધારા સાથે 77,655 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 265 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,250 પર બંધ થયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


