Trump Meets Zelenskyy & Netanyahu at White House
20 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે
માનવામાં આવી રહ્યું છે કે આ બંને બેઠકોમાં યુરોપ અને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર મહત્વપૂર્ણ નિર્ણયો થઈ શકે છે.
BBCના અહેવાલ મુજબ, જેલેન્સ્કી એવા સમયે ટ્રમ્પને મળી રહ્યા છે, જ્યારે રશિયા યુક્રેન પર સતત મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. આ બેઠકમાં તેઓ અમેરિકા પાસે પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઈલો અને તેના ઉત્પાદનમાં સહયોગ માંગશે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે યુક્રેનની હવાઈ સુરક્ષા મજબૂત કરવા માટે આ મિસાઈલોની તાત્કાલિક જરૂરિયાત છે.
બીજી તરફ, નેતન્યાહૂ સાથે ટ્રમ્પની બેઠકમાં ઈરાન યુદ્ધ પર ચર્ચા થશે. ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના એક અધિકારીએ જણાવ્યું કે બંને નેતાઓ યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરવું અને ક્ષેત્રમાં કાયમી શાંતિ કેવી રીતે લાવવી તે અંગે ચર્ચા કરશે.
ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


