Variety India Magazine Launch Event 2026; Salman Khan Akshay Kumar Ajay Devgn Featured First Cover VIDEOS

Last Updated: February 2, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Variety India Magazine Launch Event 2026; Salman Khan Akshay Kumar Ajay Devgn Featured First Cover VIDEOS

17 કલાક પેહલા

  • કૉપી લિંક

વેરાયટી ઇન્ડિયા મેગેઝિનનો લોન્ચ ઇવેન્ટ 2026 ચર્ચામાં રહ્યો. આ કાર્યક્રમમાં સલમાન ખાન, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, ફાતિમા સના શેખ અને શરદ કેલકર જોવા મળ્યા.

આ પ્રસંગે મેગેઝિનનું પહેલું કવર રિલીઝ કરવામાં આવ્યું, જેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન જોવા મળ્યા. વેરાયટીએ તેમને અડગ સુપરહીરો ગણાવતા ભારતીય સિનેમાના બદલાતા સમયગાળાનું પ્રતીક ગણાવ્યા.

વેરાયટી મેગેઝિનના પહેલા કવર પર અક્ષય, સલમાન, આમિર અને અજય જોવા મળ્યા.

વેરાયટી મેગેઝિનના પહેલા કવર પર અક્ષય, સલમાન, આમિર અને અજય જોવા મળ્યા.

એક નજર ઇવેન્ટમાં સામેલ થયેલા સ્ટાર્સના લુક પર…

ઇવેન્ટમાં સલમાન ખાન દબંગ સ્ટાઇલમાં પહોંચ્યો.

ઇવેન્ટમાં સલમાન ખાન દબંગ સ્ટાઇલમાં પહોંચ્યો.

અક્ષય કુમારે પાપારાઝીને પોઝ આપ્યો.

અક્ષય કુમારે પાપારાઝીને પોઝ આપ્યો.

અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પહોંચ્યો.

અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પહોંચ્યો.

એક્ટર જેકી ભગનાની પત્ની રકુલ પ્રીત સિંહ સાથે પહોંચ્યો.

એક્ટર જેકી ભગનાની પત્ની રકુલ પ્રીત સિંહ સાથે પહોંચ્યો.

મૃણાલ ઠાકુર રેડ ડ્રેસમાં જોવા મળી.

મૃણાલ ઠાકુર રેડ ડ્રેસમાં જોવા મળી.

એક્ટર અલી ફઝલ પણ પત્ની રિચા ચઢ્ઢા સાથે ઇવેન્ટમાં સામેલ થયો.

એક્ટર અલી ફઝલ પણ પત્ની રિચા ચઢ્ઢા સાથે ઇવેન્ટમાં સામેલ થયો.

બ્લેક લુકમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ બધાનું ધ્યાન ખેંચ્યું.

બ્લેક લુકમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ બધાનું ધ્યાન ખેંચ્યું.

અર્જુન કપૂર પણ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો.

અર્જુન કપૂર પણ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો.

બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં આયુષ શર્મા જોવા મળ્યો.

બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં આયુષ શર્મા જોવા મળ્યો.

Leave A Comment