સેન્સેક્સ 307 અંક ઘટીને 76,957 પર બંધ:નિફ્ટી પણ 150 અંક ઘટ્યો, મેટલ અને FMCG શેર્સમાં વધુ વેચવાલી રહી

Last Updated: September 3, 2026By

શેરબજારમાં આજે એટલે કે 31 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 307 પોઈન્ટ ઘટીને 76,957 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 95 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,080 પર બંધ થયો. મેટલ, FMCG અને મીડિયા શેરોમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો. બજારની સ્થિતિ નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર પર્પલ સ્ટાઇલ લેબ્સનો IPO આજથી ઓપન પર્પલ સ્ટાઇલ લેબ્સનો IPO આજથી ખુલ્લો મુકાયો છે. તેમાં રોકાણકારો 2 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. કંપની આ IPO દ્વારા 680 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે ઘટાડો 28 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 16,817 કરોડના શેર ખરીદ્યા શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 28 ઓગસ્ટે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 331 પોઈન્ટના ઉછાળા સાથે 77,265 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 85 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો, તે 24,176 પર બંધ થયો હતો.

Leave A Comment