સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો:76,900 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 100 પોઈન્ટ વધ્યો; બેંકિંગ અને મેટલ શેર્સમાં વધુ ખરીદી
શેરબજારમાં આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટની તેજી સાથે 76,900 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો વધારો છે, તે 24,000 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ અને રિયલ્ટી શેર્સમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો 2 સપ્ટેમ્બરના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 14,433 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 2 સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 374 પોઈન્ટના ઘટાડા સાથે 76,570 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ નીચે 23,914 પર બંધ થયો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

