સોનું ₹967 વધીને ₹1.55 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹2,439 મોંઘી થઈને ₹2.33 લાખ પ્રતિ કિલો થઈ; આ વર્ષે સોનું ₹22 હજાર મોંઘું થયું

Last Updated: September 4, 2026By

આજે એટલે કે 4 સપ્ટેમ્બરે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 967 રૂપિયા વધીને 154908 લાખ રૂપિયા થઈ ગઈ છે. એક કિલો ચાંદીની કિંમત આજે 2,439 રૂપિયા વધીને 234972 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વર્ષે સોનું ₹22 હજાર મોંઘું થયું આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 22 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.55 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.35 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાની ઓલટાઇમ હાઈ પણ બનાવી હતી. જુદા જુદા શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો

Leave A Comment