તહેવારોની ખરીદીમાં બચશે હજારો રૂપિયા:ઓનલાઇન-ઓફલાઇન માટે અલગ લિસ્ટ બનાવો; એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને ફ્રોડથી બચવા માટેની ચેકલિસ્ટ
તહેવારોની મોસમ એટલે ખરીદીનું વાતાવરણ. આજથી ઈ-કોમર્સ કંપનીઓની ફેસ્ટિવ સેલ શરૂ થઈ ગઈ છે. જાહેરાતોમાં 80% સુધીના ડિસ્કાઉન્ટના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ થોભો! ‘સેલ’ના આ શોરમાં ઘણીવાર આપણે ઉતાવળ કરી બેસીએ છીએ. પરિણામ? એવી વસ્તુઓ પણ ખરીદી લઈએ છીએ જેની જરૂર જ નહોતી અથવા તો ખોટા ડિસ્કાઉન્ટની લાલચમાં પૈસા ગુમાવી બેસીએ છીએ. જો તમે પણ આ વખતે નવો ફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ અથવા ઘરવપરાશની કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હો, તો ‘બાય નાઉ’ બટન દબાવતા પહેલાં આ શોપિંગ ગાઇડ સમજી લો: ક્યાંથી શું ખરીદવું: ઓનલાઈન VS ઓફલાઈન દરેક વસ્તુ ઓનલાઈન ખરીદવી સમજદારી નથી અને દરેક વસ્તુ માટે બજારના ચક્કર લગાવવાની પણ જરૂર નથી. તમારી શોપિંગ લિસ્ટને આ બે ભાગમાં વહેંચી લો: 1. ઓનલાઈન ખરીદી આ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનું કારણ 2. ઑફલાઇન ખરીદી આ વસ્તુઓ ઑફલાઇન ખરીદવાનું કારણ: મહત્તમ ડિસ્કાઉન્ટ મેળવવાની સ્માર્ટ ટ્રિક્સ જો તમે આ તહેવારી સીઝનમાં વધુમાં વધુ બચત કરવા માંગતા હો, તો માત્ર ‘બાય નાઉ’ બટન દબાવવાને બદલે આ સ્માર્ટ શોપિંગ ટ્રિક્સનો ઉપયોગ કરો: ઓનલાઇન શોપિંગની જરૂરી ચેકલિસ્ટ 1. ડાર્ક પેટર્ન અને નકલી ડિસ્કાઉન્ટ સેલના દિવસોમાં દેખાતા ‘80% ઑફ’ના પોસ્ટર હંમેશાં સાચા હોતા નથી. 2. કાર્ડ, કૅશબૅક અને નો-કૉસ્ટ EMI 3. ‘ઇમ્પલ્સ બાઇંગ’ એટલે કે જરૂરિયાત વિના ખરીદી ‘સેલ પૂરી થવામાં 10 મિનિટ બાકી છે’ અથવા ‘માત્ર 2 નંગ બાકી છે’ જેવા સંદેશા તમને ડરાવીને ઉતાવળમાં ખરીદી કરાવવા માટે જ બનાવવામાં આવે છે. ખરીદી કરતાં પહેલાં પેન-પેપર લઈને તમારી ‘જરૂરિયાતો’ અને વિશલિસ્ટ અલગ-અલગ લખો. બજેટ ફક્ત જરૂરી વસ્તુઓ પર જ ખર્ચો. 4. વૉરંટી, રિટર્ન અને છુપાયેલા ચાર્જિસ ચેકઆઉટ પેજ પર ઉતાવળમાં ‘પેમેન્ટ’ બટન ન દબાવો… 5. નકલી રિવ્યૂઝ અને સેલરની રેટિંગ ઓળખો ઑનલાઇન સામાન વેચતા દરેક સેલર પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો: 6. ઑનલાઇન ફ્રોડ અને સાયબર સેફ્ટી તહેવારોની સિઝનમાં હેકર્સ અને ઠગો પણ ખૂબ સક્રિય થઈ જાય છે:
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


