સેન્સેક્સમાં 200 અંકથી વધુનો ઘટાડો:77,900ના સ્તરે ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક તૂટ્યો; રિયલ્ટી અને FMCG શેર્સમાં વધુ વેચવાલી
શેરબજારમાં આજે એટલે કે 12 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 77,900ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 50થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 24,400ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. રિયલ્ટી અને FMCG શેરોમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો છે. મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ અને ધૂત ટ્રાન્સમિશનના IPOનો છેલ્લો દિવસ મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ અને ધૂત ટ્રાન્સમિશનના IPOનો આજે છેલ્લો દિવસ છે. મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ IPO દ્વારા 939.70 કરોડ અને ધૂત ટ્રાન્સમિશન 3,066.89 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો 11 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,494 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 11 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 388 પોઈન્ટના ઘટાડા સાથે 78,154 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 112 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 24,472 પર બંધ થયો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

