100 કરોડથી 1000 કરોડ કોન્સર્ટની ટિકિટ ખરીદવા તૈયાર, VIDEO:'હું ત્યાં જ રડવા લાગીશ', પ્લેબેક સિંગિંગમાંથી અરિજિતની અણધારી એક્ઝીટથી અમદાવાદીઓએ શું કહ્યું?

Last Updated: January 28, 2026By

સિંગર અરિજિતસિંહે મંગળવારે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે તેણે સ્પષ્ટતા કરી કે તેઓ મ્યૂઝીક બનાવવાનું ચાલુ રાખશે. અરિજિતની પ્લેબેક સિંગિંગમાંથી અણધારી એક્ઝીટ લેતા અમદાવાદી ફેન્સ પણ આઘાતમાં છે. અરિજિતસિંહના આ નિર્ણય અંગે દિવ્ય ભાસ્કરે શહેરના યુવાઓનો પ્રતિભાવ જાણવાની કોશિષ કરી હતી. જેમાં મોટા ભાગના ચાહકોને ધ્રાસ્કો પડ્યો છે. યુવાઓ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો