This major change can be seen in the design of the iPhone 18 Pro | Gujarat News
iPhone 18 Proના લોન્ચ પહેલા, તેના ફીચર્સ લીક થવા લાગ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયનેમિક આઇલેન્ડ અને ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી શકે છે
ડાયનેમિક આઇલેન્ડમાં બદલાવ
iPhone 18 Proના લોન્ચ પહેલા હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયનેમિક આઇલેન્ડ અને ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી શકે છે. લીક્સ અનુસાર, હોલ-પંચ ડિઝાઇન તાત્કાલિક રજૂ કરવામાં આવશે નહીં, અને ફેસ આઈડી સિસ્ટમ એ જ રહી શકે છે. તાજેતરના લીક્સ અનુસાર, કંપની હોલ-પંચને બદલે ડાયનેમિક આઇલેન્ડ ઘટાડવા પર કામ કરી રહી છે. આ ફેરફાર ફોનને વધુ સ્વચ્છ અને વધુ પ્રીમિયમ દેખાવ આપશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

