Nifty, Sensex Rally: Nifty at 23,743, Sensex at 75,506
મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 15 મેના રોજ તેજી છે. સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 75,506 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળા સાથે 23,743ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

એશિયન બજારોમાં પણ ઘટાડો
| ઇન્ડેક્સ | લેવલ | પોઈન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 7716 | -234 | -3.31% |
| નિક્કેઈ (જાપાન) | 61850 | -804 | -1.28% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 26109 | -280 | -1.06% |
ગઈકાલે અમેરિકી બજારોમાં તેજી રહી
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| ડાઉ જોન્સ | 50063 | 370 | 0.75% |
| નૅસ્ડૅક | 26635 | 233 | 0.88% |
| S&P 500 | 7501 | 57 | 0.77% |
ગઈકાલે વિદેશી રોકાણકારોએ ₹188 કરોડના શેર ખરીદ્યા
| કેટેગરી | લેટેસ્ટ | છેલ્લા 7 દિવસ | છેલ્લા 30 દિવસ |
| DII | 684 | 20,483 | 55,094 |
| FII/FPI | 188 | -14,913 | -55,831 |
નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
ગઈકાલે સેન્સેક્સ 790 પોઈન્ટ વધીને બંધ થયો હતો
આ પહેલા શેરબજારમાં ગુરુવાર, 14 મેના રોજ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 790 પોઈન્ટ (1.06%) ના ઉછાળા સાથે 75,399 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 277 પોઈન્ટ (1.18%)નો વધારો જોવા મળ્યો હતો, તે 23,690 પર બંધ થયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


