ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ટ્રેડિંગમાં સાવધાનીપૂર્વક પોઝિશન જરૂરી:શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23673 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઇન્ટના પ્રથમ અને 23202 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23737 પોઇન્ટથી 23808 પોઇન્ટ, 23880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53895 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53474 પોઇન્ટના પ્રથમ અને 53303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 54008 પોઇન્ટથી 54188 પોઇન્ટ, 54202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 53303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક…… સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( 917 ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 898 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 885 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 934 થી રૂ. 947 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ. 960 ઉપર તેજી તરફી ધ્યાન…!!! સિન્જીન ઇન્ટરનેશનલ ( 457 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 434 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ. 420 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 474 થી રૂ. 480 નો ભાવ સપાટીનોંધાવે તેવી સંભાવના છે…!! વરુણ બેવરેજીસ ( 423 ) :- રૂ. 393 નો પ્રથમ તેમજ રૂ. 390 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ. 443 થી રૂ. 450 સુધીના ભાવ સપાટીસ્પર્શી શકે તેવી શક્યતા….!!! KPI ગ્રીન એનર્જી ( 423 ) :- પાવર જનરેશન સેક્ટરનોઆ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષીરૂ. 443 થી રૂ. 450 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ. 393 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!! સેલો વર્લ્ડ ( 401 ) :- રૂ. 388 નો પ્રથમ તેમજ રૂ. 373 ના સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ. 417 થી રૂ. 434 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!! ઝાયડસ વેલનેસ ( 507 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ. 488 આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ. 523 થી રૂ. 530 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! આઈટીસી લીમીટેડ ( 310 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ. 297 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ. 323 થી રૂ. 330 ના સંભવિત ભાવની શક્યતા છે…!! ACME સોલર હોલ્ડિંગ્સ ( 279 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ. 264 આસપાસ રોકાણકારે રૂ. 288 થી રૂ. 295 ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ. 257 સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!! ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો… ગ્લેનમાર્ક ફાર્મા ( 2330 ) :- ફાર્માસ્યુટિકલસેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 2288 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 2270 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 2373 થી રૂ. 2390 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ. 2404 ઉપર તેજી તરફી ધ્યાન…!! ભારતી ઐરટેલ ( 1903 ) :- A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1873 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1860 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1923 થી રૂ. 1930 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! અદાની પોર્ટસ ( 1794 ) :- રૂ. 1770 નો પ્રથમ તેમજ રૂ. 1744 બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1808 થી રૂ. 1820 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! ગોદરેજ પ્રોપર્ટી ( 1706 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસીડએંટીઅલ કૉમર્શિઅલ પ્રોજેક્ટસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1747 આસપાસ સપોર્ટથી રૂ. 1686 થી રૂ. 1670 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ. 1760 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! સિપ્લા લીમીટેડ ( 1430 ) :- રૂ. 1457 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ. 1460 ના સપોર્ટ તબક્કાવાર રૂ. 1404 થી રૂ. 1390 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ. 1470 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! વોલ્ટાસ લીમીટેડ ( 1235 ) :- હાઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. 1270 આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ. 1208 થી રૂ. 1197 ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!! રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો…… આઇનોક્સ વિન્ડ ( 96 ) :- હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ. 104 થી રૂ. 112 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ. 88 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!! બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ( 83 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હાઉસિંગ ફાઇનાન્સ કંપની સેક્ટરનાં આ સ્ટોકને 74 ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ. 88 થી રૂ. 93 સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!! ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ ( 88 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. 80 નો પ્રથમ તેમજ રૂ. 74 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટીવી બ્રોડકાસ્ટિંગ અને સોફ્ટવેર પ્રોડક્શન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે 94 થી રૂ. 102 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!! ડેલ્ટા કોર્પ લિમિટેડ ( 73 ) :- રૂ. 64 ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ. 78 થી રૂ. 85 ની ભાવ સપાટીદર્શાવે તેવી સંભાવના છે….!! નિફટી ફયુચર રેન્જ 23202 થી 23880 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
