Cannes Film Festival Aishwarya Rai Bachchan Custom Amit Aggarwal Dress; Aaradhya Bachchan Unofficial Debut Photos VIDEOS

Last Updated: May 23, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Cannes Film Festival Aishwarya Rai Bachchan Custom Amit Aggarwal Dress; Aaradhya Bachchan Unofficial Debut Photos VIDEOS

27 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની હાજરીને લઈને સતત ચર્ચાઓ થયા બાદ એક્ટ્રેસ ક્લોઝિંગ સેરેમનીના એક દિવસ પહેલાં દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. ઐશ્વર્યાએ આ દરમિયાન અબિસ બ્લૂ રંગના ડિઝાઈનર ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ સાથે જ દીકરી આરાધ્યાએ પણ કાનમાં ગ્લેમરસ લુકમાં અનઓફિશિયલી ડેબ્યૂ કરી લીધું છે.

જુઓ કાનમાંથી ઐશ્વર્યાની તસવીરો-

ડિઝાઇનર અમિત અગ્રવાલે સ્ટાઇલિસ્ટ મોહિત રાય સાથે મળીને ઐશ્વર્યા રાય બચ્ચનનો ડિઝાઇનર ડ્રેસ તૈયાર કર્યો છે.

ડિઝાઇનર અમિત અગ્રવાલે સ્ટાઇલિસ્ટ મોહિત રાય સાથે મળીને ઐશ્વર્યા રાય બચ્ચનનો ડિઝાઇનર ડ્રેસ તૈયાર કર્યો છે.

આ ડ્રેસમાં 'ક્રિસ્ટલ વેઈન' ભરતકામ કરવામાં આવ્યું છે. એટલે કે આમાં હજારો નાના-નાના કાચના ક્રિસ્ટલ્સને એક શિલ્પ જેવા જાળીદાર માળખામાં એવી રીતે ગોઠવવામાં આવ્યા છે, જેથી કપડાં પર જ્યારે પ્રકાશ પડે, ત્યારે તે અદ્ભુત ચમક આપે.

આ ડ્રેસમાં ‘ક્રિસ્ટલ વેઈન’ ભરતકામ કરવામાં આવ્યું છે. એટલે કે આમાં હજારો નાના-નાના કાચના ક્રિસ્ટલ્સને એક શિલ્પ જેવા જાળીદાર માળખામાં એવી રીતે ગોઠવવામાં આવ્યા છે, જેથી કપડાં પર જ્યારે પ્રકાશ પડે, ત્યારે તે અદ્ભુત ચમક આપે.

આ ડ્રેસને ઝીણવટભરી હાથની કારીગરીથી બનાવતા 1500 કલાકથી પણ વધુ સમય લાગ્યો છે. આ ગાઉનનો રંગ 'અબિસ બ્લુ' (એટલે કે બ્રહ્માંડના પ્રકાશ અને અનંત આકાશથી પ્રેરિત એકદમ ઘેરો વાદળી રંગ) રાખવામાં આવ્યો છે.

આ ડ્રેસને ઝીણવટભરી હાથની કારીગરીથી બનાવતા 1500 કલાકથી પણ વધુ સમય લાગ્યો છે. આ ગાઉનનો રંગ ‘અબિસ બ્લુ’ (એટલે કે બ્રહ્માંડના પ્રકાશ અને અનંત આકાશથી પ્રેરિત એકદમ ઘેરો વાદળી રંગ) રાખવામાં આવ્યો છે.

ઐશ્વર્યા રાય 2002થી દર વર્ષે આ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે.

ઐશ્વર્યા રાય 2002થી દર વર્ષે આ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે.

રેડ કાર્પેટ બાદ ઐશ્વર્યાએ 'લાઈટ ઓન વિમેન્સ વર્થ ગાલા' ઇવેન્ટમાં પાવડર પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

રેડ કાર્પેટ બાદ ઐશ્વર્યાએ ‘લાઈટ ઓન વિમેન્સ વર્થ ગાલા’ ઇવેન્ટમાં પાવડર પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

સોફી કુટુર બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ આકર્ષક ડ્રેસની કિંમત 3,700 યુએસ ડોલર એટલે કે અંદાજે 3.5 લાખ રૂપિયા છે.

સોફી કુટુર બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ આકર્ષક ડ્રેસની કિંમત 3,700 યુએસ ડોલર એટલે કે અંદાજે 3.5 લાખ રૂપિયા છે.

14 વર્ષની આરાધ્યાએ સેટિન રેડ ગાઉન પહેર્યો હતો, જેની સાથે એક આકર્ષક અને ચમકતી શિમરિંગ કેપ જોડવામાં આવી હતી

14 વર્ષની આરાધ્યાએ સેટિન રેડ ગાઉન પહેર્યો હતો, જેની સાથે એક આકર્ષક અને ચમકતી શિમરિંગ કેપ જોડવામાં આવી હતી

કાનના ઇવેન્ટમાં મા-દીકરીનો પ્રેમાળ સંબંધ જોવા મળ્યો હતો.

કાનના ઇવેન્ટમાં મા-દીકરીનો પ્રેમાળ સંબંધ જોવા મળ્યો હતો.

ગયા વર્ષે કાનમાંથી ઐશ્વર્યાનો લુક ચર્ચામાં રહ્યો હતો

ઐશ્વર્યા રાયે વર્ષ 2002માં કાનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સતત કાનમાં હાજર રહે છે. ગયા વર્ષે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલી સફેદ-ગોલ્ડન સાડી પહેરી હતી. લાલ ડાયમંડ જ્વેલરી અને સિંદૂર સાથે ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો ટ્રેડિશનલ લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન સેંથો પૂરીને કાનમાં પહોંચતા તેના લુકની ભારે ચર્ચા થઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન સેંથો પૂરીને કાનમાં પહોંચતા તેના લુકની ભારે ચર્ચા થઈ હતી.

કાનના બીજા લુકમાં ઐશ્વર્યા રાયે ગૌરવ ગુપ્તાના કલેક્શનની બ્લેક સિક્વિન ગાઉન સાથે ટ્રેલ કેરી કરી હતી. ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરીમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

ઐશ્વર્યાએ ગયા વર્ષે કાનમાં બ્લેક સિક્વિન ગાઉન પહેર્યો હતો.

ઐશ્વર્યાએ ગયા વર્ષે કાનમાં બ્લેક સિક્વિન ગાઉન પહેર્યો હતો.

સિલ્વર અને આઇવરી શેડની ટ્રેલે ડ્રેસમાં ડ્રામા એડ કર્યો હતો.

સિલ્વર અને આઇવરી શેડની ટ્રેલે ડ્રેસમાં ડ્રામા એડ કર્યો હતો.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યા રાયના આ લુક્સ પણ જુઓ-

વર્ષ 2002માં કાનમાં ડેબ્યૂ કરવા માટે ઐશ્વર્યાએ પીળી સાડી સાથે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. ત્યારે 'દેવદાસ'નું સ્ક્રીનિંગ થયું હતું.

વર્ષ 2002માં કાનમાં ડેબ્યૂ કરવા માટે ઐશ્વર્યાએ પીળી સાડી સાથે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. ત્યારે ‘દેવદાસ’નું સ્ક્રીનિંગ થયું હતું.

ઐશ્વર્યા રાયે કાન 2004માં રેડ કાર્પેટ પર ફ્લેટ ફૂટવેર પહેર્યાં હતાં. જોકે, હવે ફ્લેટ ફૂટવેર પર પ્રતિબંધ છે.

ઐશ્વર્યા રાયે કાન 2004માં રેડ કાર્પેટ પર ફ્લેટ ફૂટવેર પહેર્યાં હતાં. જોકે, હવે ફ્લેટ ફૂટવેર પર પ્રતિબંધ છે.

કાન 2008માંથી ઐશ્વર્યા રાયની તસવીર.

કાન 2008માંથી ઐશ્વર્યા રાયની તસવીર.

પર્પલ-બ્લુ લિપસ્ટિક લગાવવા બદલ ઐશ્વર્યા રાયની સખત ટીકા થઈ હતી.

પર્પલ-બ્લુ લિપસ્ટિક લગાવવા બદલ ઐશ્વર્યા રાયની સખત ટીકા થઈ હતી.

કાન રેડ કાર્પેટમાં આ ગાઉન માટે ઐશ્વર્યાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

કાન રેડ કાર્પેટમાં આ ગાઉન માટે ઐશ્વર્યાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

કાનની જ્યુરી બનનાર પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે ઐશ્વર્યા રાય

દર વર્ષે દુનિયાભરના પસંદગીના લોકોને જ્યુરીમાં સામેલ કરવામાં આવે છે. મૃણાલ સેન પ્રથમ ભારતીય હતાં, જેમને 1982માં જ્યુરીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જ્યુરી બનનાર પ્રથમ ભારતીય મહિલા ડિરેક્ટર મીરા નાયર હતાં. ઐશ્વર્યા રાય પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે, જેમને કાનમાં જ્યુરી બનાવવામાં આવ્યા. જોકે હવે દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન અને શર્મિલા ટાગોર પણ આ યાદીમાં સામેલ છે.

આલિયા ભટ્ટનો કાન લુક પણ ચર્ચામાં રહ્યો

આલિયા ભટ્ટે બ્લશ પિંક બોડી કોન ક્રોસેટ ફ્લોર લેન્થ ડ્રેસ પહેર્યો હતો.

આલિયા ભટ્ટે બ્લશ પિંક બોડી કોન ક્રોસેટ ફ્લોર લેન્થ ડ્રેસ પહેર્યો હતો.

આ લુકને આલિયાએ મિનિમલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

આ લુકને આલિયાએ મિનિમલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

વેસ્ટર્ન ડ્રેસ સાથે આલિયાએ લાંબો શિફોન દુપટ્ટો પણ કેરી કર્યો હતો. તેને રિયા કપૂરે સ્ટાઈલ કરી હતી.

વેસ્ટર્ન ડ્રેસ સાથે આલિયાએ લાંબો શિફોન દુપટ્ટો પણ કેરી કર્યો હતો. તેને રિયા કપૂરે સ્ટાઈલ કરી હતી.

આલિયા ભટ્ટે ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાન રેડ કાર્પેટની તસવીરો પોસ્ટ કરી હતી.

આલિયા ભટ્ટે ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાન રેડ કાર્પેટની તસવીરો પોસ્ટ કરી હતી.

આલિયા કોર્સેટ-સ્ટાઈલ પ્રિન્ટેડ બોલ ગાઉનમાં જોવા મળી.

આલિયા કોર્સેટ-સ્ટાઈલ પ્રિન્ટેડ બોલ ગાઉનમાં જોવા મળી.

ગાઉન પર પેસ્ટલ ગ્રીન, બ્લુ, લેવેન્ડર અને આછા પીળા રંગના શેડ્સ હતા, જે કોઈ ગાર્ડન પેઇન્ટિંગ જેવો અહેસાસ કરાવી રહ્યા હતા.

ગાઉન પર પેસ્ટલ ગ્રીન, બ્લુ, લેવેન્ડર અને આછા પીળા રંગના શેડ્સ હતા, જે કોઈ ગાર્ડન પેઇન્ટિંગ જેવો અહેસાસ કરાવી રહ્યા હતા.

બાંધેલા વાળ સાથે આલિયાએ મિનિમલ જ્વેલરી પહેરી હતી.

બાંધેલા વાળ સાથે આલિયાએ મિનિમલ જ્વેલરી પહેરી હતી.

આલિયા કાન 2026માં લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર તરીકે સામેલ થઈ છે.

આલિયા કાન 2026માં લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર તરીકે સામેલ થઈ છે.

ત્રીજા લુકમાં આલિયા ડિઝાઇનર તરુણ તાહિલિયાનીની આઇવરી સાડીમાં જોવા મળી હતી. તે ફ્રેન્ચ રિવેરામાં ભારત પેવેલિયન પહોંચી હતી, જ્યાં તેણે ફિલ્મ મેકર આશુતોષ ગોવારીકર સાથે 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું પોસ્ટર અને ક્રિએટિવ વિઝન લોન્ચ કર્યું હતું.

આલિયાએ આઇવરી કલરની કોર્સેટ સાડી પહેરી હતી.

આલિયાએ આઇવરી કલરની કોર્સેટ સાડી પહેરી હતી.

આલિયાએ પોતાનો આ લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો.

આલિયાએ પોતાનો આ લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો.

આ સાડી ટ્રેડિશનલ ભારતીય લુક અને મોર્ડન વેસ્ટર્ન ડિઝાઇનનું મિશ્રણ હતી.

આ સાડી ટ્રેડિશનલ ભારતીય લુક અને મોર્ડન વેસ્ટર્ન ડિઝાઇનનું મિશ્રણ હતી.

Leave A Comment