પેટ્રોલ, ડીઝલ અને ATF પર નિકાસ ડ્યુટી ઘટી:નવા દર 1 જૂનથી લાગુ પડશે; દેશની અંદર ઇંધણ ખરીદનારાઓ પર કોઈ અસર નહીં
કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિમાનના ઇંધણ પર નિકાસ ડ્યુટી ઘટાડી છે. શનિવારે જારી કરાયેલા સરકારી નિવેદન અનુસાર આ નવા દર 1 જૂનથી લાગુ પડશે. આ નિર્ણયથી દેશની અંદર ઇંધણ ખરીદનારાઓ પર કોઈ અસર નહીં થાય. સરકારની જાહેરાત મુજબ નવી નિકાસ ડ્યુટી દર 14 દિવસે સમીક્ષાના આધારે ફેરફાર આ દરોને દર 15 દિવસે સુધારવામાં આવે છે. આ ફેરફારો અગાઉની સમીક્ષા પછીના સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATF ની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતો પર આધારિત હોય છે. નોલેજ પાર્ટ: શું હોય છે એક્સપોર્ટ ડ્યુટી અને ATF?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

