સેન્સેક્સ ફ્લેટ બંધ, 77186 પર આવ્યો:નિફ્ટી 5 અંક ઘટીને 24072ના સ્તરે; રિયલ્ટી શેર્સ સૌથી વધુ ઘટ્યા
શેરબજાર આજે એટલે કે 16 જુલાઈએ ફ્લેટ બંધ થયું. સેન્સેક્સ 1 અંકના વધારા સાથે 77,186ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 5 અંક ઘટીને 24,072ના સ્તરે આવ્યો. રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર 15 જુલાઈએ અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી છેલ્લા 7 દિવસમાં સ્થાનિક રોકાણકારોએ 9,177 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 16 જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 130 પોઈન્ટ વધીને 77,185 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 26 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જે 24,079 પર બંધ થયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

