સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 77,600 પર આવ્યો:નિફ્ટી પણ 120 પોઈન્ટ ગગડ્યો, પ્રાઈવેટ બેંક અને રિયલ્ટી શેરોમાં વેચવાલી
સેન્સેક્સ આજે 20 જુલાઈના રોજ 500 પોઈન્ટ (0.70%)ના ઘટાડા સાથે 77,600 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 120 પોઈન્ટ (0.50%)નો ઘટાડો છે, તે 24,200 પર આવી ગયો છે. આજના કારોબારમાં પ્રાઈવેટ બેંક અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર: સાઉથ કોરિયાનો ઇન્ડેક્સ 4% ઘટ્યો શુક્રવારે અમેરિકન બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹6,058 કરોડના શેર વેચ્યા શુક્રવારે સેન્સેક્સ તેજી સાથે બંધ થયો હતો શુક્રવાર, 17 જુલાઈના રોજ, સેન્સેક્સ 964 પોઈન્ટના ઉછાળા સાથે 78,151ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 261 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જે 24,334 પર બંધ થયો હતો. કારોબારમાં IT, ઓટો અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

