Weight Loss Fitness Influencer Lost 47 Kg with 5 Simple Habits | Gujarati News
વજન ઘટાડવાની શરૂઆત અવારનવાર મોટા વાયદાઓથી થાય છે, પરંતુ સફળતા તેને જ મળે છે જે ધીરજ અને નિયમિતતા જાળવી રાખે છે. આનું ઉત્તમ ઉદાહરણ ફિટનેસ ઇન્ફ્લુઅન્સર હેલે છે, જેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવાની શાનદાર સફર શેર કરીને લાખો લોકોને પ્રેરણા આપી છે. હેલેએ માત્ર 3 વર્ષમાં 116 કિલોમાંથી 69 કિલો સુધી પહોંચીને અંદાજે 47 કિલો વજન ઘટાડ્યું છે. તેણે પોતાની દિનચર્યામાં કરેલા 5 મોટા ફેરફારો વિશે વિગતવાર માહિતી આપી છે:
1. દૈનિક વોકિંગ
હેલેના જણાવ્યા મુજબ, ચાલવું એ વજન ઘટાડવા માટેની સૌથી સસ્તી અને અસરકારક કસરત છે. દરરોજ તાજી હવામાં ૩૦ થી ૪૫ મિનિટ વોક કરવાથી માત્ર ફેટ ઝડપથી બર્ન નથી થતું, પરંતુ શરીર એક્ટિવ રહે છે અને મન પણ શાંત થાય છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


