BCCI Backs Visually Impaired Cricketers
- Gujarati News
- Sports
- BCCI Backs Visually Impaired Cricketers | Men & Women Teams Special Announcement
1 દિવસ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ભારતીય દ્રષ્ટિહીન ક્રિકેટર્સ માટે વધુ ટેકો જાહેર કરતા અમુક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં દરેક ટીમ (પુરુષો અને મહિલા) માટે દર વર્ષે બે વિદેશી ટુર્નામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી અને રહેવાની વ્યવસ્થા. ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન યજમાન અને મેહમાન ટીમો માટે રહેવાની વ્યવસ્થા. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચો માટે BCCI સમર્થિત સ્ટેડિયમ અને મેદાનો પર વિશેષ એક્સેસ. જે વિશ્વ કક્ષાની રમતની પરિસ્થિતિઓ અને વ્યાવસાયિક ધોરણો સુનિશ્ચિત કરશે. આ મહત્વપૂર્ણ નિર્ણય આઈસીસીના અધ્યક્ષ જય શાહના નેતૃત્વમાં વિવિધ ચર્ચાઓ બાદ લેવાયો. જય શાહે ભારતની ભૂમિકા ગ્લોબલ પાવર હાઉશ ઉપરાંત રમત બધા માટે સુલભ બનાવવામાં અગ્રેસર હોવાનું જણાવ્યું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


