Deepak Tijori Joins DB Gujarati Film Awards 2026 actor expresses enthusiasm

Last Updated: June 15, 2026By

2 દિવસ પેહલા

  • કૉપી લિંક

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. ત્યારે મૂળ ગુજરાતી અને વર્ષોથી બોલિવૂડમાં પોતાની અલગ છાપ ઊભી કરનાર દીપક તિજોરી આ અવોર્ડ ફંક્શનનો ભાગ બની રહ્યા છે. તેમણે ખાસ અંદાજમાં અવોર્ડ શોનો ભાગ બનવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.