સેન્સેક્સ 142 અંક ઘટીને 75,868 પર બંધ થયો:નિફ્ટી પણ 7 અંક ઘટ્યો, ફાઇનાન્સિયલ અને પ્રાઇવેટ બેંકોના શેરમાં વેચવાલી રહી

Last Updated: May 28, 2026By

આજ એટલે કે બુધવાર, 27 મે ના રોજ સેન્સેક્સ 142 પોઈન્ટના ઘટાડા સાથે 75,868 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 7 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 23,907 પર બંધ થયો. આજે ફાઇનાન્સિયલ અને પ્રાઇવેટ બેંકોના શેરમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે મેટલ, મીડિયા અને ઓટો શેરોમાં વધુ ખરીદી જોવા મળી. એશિયન બજારમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારોએ ગઈકાલે ₹2408 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે

Leave A Comment