આ વખતે કઈ ટીમ ચેમ્પિયન બની શકે?:અભિષેક પર ભારે પડી રહ્યો છે ફિન એલન, અક્ષરને ટક્કર આપશે કિવી કેપ્ટન સેન્ટનર
ટીમ ઈન્ડિયા સતત બીજીવાર અને ઓવરઓલ ચોથીવાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ બીજીવાર ફાઈનલ રમશે. ભારતની નજર ટાઇટલને ડિફેન્ડ કરીને ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું છે. જ્યારે કિવીઝની નજર પહેલા જ ખિતાબ પર રહેશે. બન્ને ટીમે આ ટુર્નામેન્ટમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને અંતે હવે આવતીકાલે એટલે કે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકો વચ્ચે વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાનું લક્ષ્ય રહેશે. બન્ને ટીમના પ્લેયર્સે આ વખતે સારું પરફોર્મન્સ આપ્યું છે. ત્યારે બન્ને ટીમના ખેલાડીઓનું ફેસઑફ ગ્રાફિક્સથી જાણીએ. આમાં બન્નેના ખેલાડીઓના T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના આંકડાઓ લીધા છે…તો ચાલો જાણીએ કોણ કોના પર ભારી પડી શકે છે…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

