ઉનાળામાં વેફર-પાપડ બનાવવાની તૈયારી કરી રહ્યા છો? તો આ વાતનું રાખો ખાસ ધ્યાન

Last Updated: September 15, 2026By

ઉનાળાની શરૂઆત થતા જ ગુજરાતના ઘરોમાં વેફર અને પાપડ બનાવવાની શરૂઆત થઇ જાય છે. ખાસ કરીને બટાકાની વેફર અને વિવિધ પ્રકારના પાપડ બનાવવાની તૈયારીઓ થઇ જાય છે. ઘરના સભ્યો સાથે મળીને બનાવવામાં આવતી આ વસ્તુઓ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ પરિવારની મીઠી યાદો પણ બનાવે છે.

બટાકાની વેફર અને તેલની પસંદગી

વેફર અને પાપડ બનાવતી વખતે ગૃહિણીઓની સૌથી મોટી ચિંતા એ હોય છે કે લાંબા સમય સુધી તેને સાચવ્યા પછી તેમાં તેલની વાસ ન આવે. વેફર અને પાપડને વધુ કરકરા અને સ્વાદિષ્ટ બનાવવા માટે યોગ્ય તેલની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં ઘણા ઘરોમાં તિરુપતિ તેલનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે. કારણ કે આ તેલમાં તળેલા વેફર વધુ ક્રિસ્પી બને છે અને પાપડ પણ સરસ રીતે ફૂલે છે.

વેફરને લાંબો સમય સાચવવાની રીત

તિરુપતિ તેલમાં બનાવેલા વેફર અને પાપડ લાંબા સમય સુધી તાજા અને કરકરા રહે છે. ખાસ કરીને જ્યારે ઉનાળામાં બનાવેલી આ વસ્તુઓને આખું વર્ષ સાચવવાની હોય, ત્યારે તેલની ગુણવત્તા સૌથી વધુ મહત્વ ધરાવે છે. યોગ્ય તેલના ઉપયોગથી વેફર અને પાપડમાં સમય જતાં ખોરી ગંધ આવતી નથી અને તેનો અસલી સ્વાદ પણ જળવાઈ રહે છે.

ગૃહિણીઓ હવે માત્ર સ્વાદ નહીં, પણ આરોગ્ય અને સ્ટોરેજ બંને બાબતોને ધ્યાનમાં રાખીને તેલ પસંદ કરતી થઇ ગઈ છે. તેથી જ ઘણા પરિવારોમાં હવે તિરુપતિ તેલ પ્રથમ પસંદગી બની રહ્યું છે. ટૂંકમાં કહીએ તો, ઉનાળાની આ મહેનત ત્યારે જ સફળ થાય છે જ્યારે આખું વર્ષ વેફર અને પાપડનો સ્વાદ એવો ને એવો જ રહે. જ્યારે તેને તિરૂપતિ કપાસિયા તેલમાં તળવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઇ જાય છે.

Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://shop.tirupatioils.com/shop/

Leave A Comment