શું તમને પણ કબજિયાતની સમસ્યા છે? તો કરો બસ આ ઘરેલુ ઉપચાર

Last Updated: September 14, 2026By

જ્યારે શરીરમાં વાત, પિત્ત અને કફ દોષોનું સંતુલન બગડે છે ત્યારે રોગો ઉત્પન્ન થાય છે. આવા આહારથી સમય જતાં પાચનશક્તિ (જઠરાગ્નિ) નબળી પડે છે અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી. કબજિયાતનું મુખ્ય કારણ વાત દોષનું વધવું છે, જેના કારણે મળ સૂકો અને કઠણ થઈ જાય છે. કેટલાક ઘરેલું ઉપાયો આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Leave A Comment