શેરબજારમાં ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 77,100 અને નિફ્ટી 24,100 પર ટ્રેડિંગ; મેટલ અને ફાર્મા શેરમાં ભારે ખરીદી

Last Updated: June 29, 2026By

આજે, 29 જૂને શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 77,100ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 24,100 પર છે. ઓટો, આઇટી અને મીડિયા શેરોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે મેટલ અને ફાર્મા શેરોમાં ભારે ખરીદી છે. એશિયન બજારોમાં આજે ઘટાડો અમેરિકી બજારમાં શુક્રવારે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,442 કરોડના શેર વેચ્યા ગુરુવારે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગુરુવાર, 25 જૂને બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 109 પોઈન્ટના વધારા સાથે 77,100 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જે 24,056 પર બંધ થયો હતો.