Sensex Nifty Market Update; Banking FMCG Shares Buying Trend
મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 21 જુલાઈએ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 77,700 અને નિફ્ટી 24,250ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે.
એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 6740 | +203 | +3.31% |
| નિકેઈ (જાપાન) | 65256 | +1115 | +1.74% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 25083 | -61 | -0.33% |
20 જુલાઈએ અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| ડાઉ જોન્સ | 51839 | -307 | -0.59% |
| નાસ્ડેક | 25508 | -12 | -0.05% |
| S&P 500 | 7443 | -14 | -0.19% |
છેલ્લા 7 દિવસમાં ઘરેલું રોકાણકારોએ 6,021 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા
| શ્રેણી | તાજેતરના | છેલ્લા 7 દિવસ | છેલ્લા 30 દિવસ |
| DII | +1,312 | +6,021 | +43,131 |
| FII/FPI | -1,121 | -6,439 | -11,653 |
નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા શેરબજારમાં ગઈકાલે એટલે કે 20 જુલાઈએ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 443 પોઈન્ટના ઘટાડા સાથે 77,709 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 96 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,239 પર આવી ગયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


