સેન્સેક્સ 238 પોઈન્ટ વધીને 76,742 પર બંધ:નિફ્ટીમાં 81 પોઈન્ટનો ઉછાળો રહ્યો, રિયલ્ટી અને મીડિયા શેર્સમાં વધુ ખરીદી

Last Updated: July 9, 2026By

શેરબજારમાં આજે એટલે કે 9 જુલાઈએ વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 238 પોઈન્ટના ઉછાળા સાથે 76,742 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 81 પોઈન્ટનો વધારો રહ્યો, તે 23,963 પર બંધ થયો. રિયલ્ટી અને મીડિયા શેર્સમાં આજે વધુ ખરીદી રહી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ ગઈકાલે 790 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 8 જુલાઈએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1677 પોઈન્ટ અથવા 2.15% ઘટીને 76,504 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 516 પોઈન્ટ અથવા 2.12% ઘટીને 23,882 પર બંધ થયો હતો.

Leave A Comment